19 October 2019

Online Mark entry

ઓનલાઈન માર્ક એન્ટ્રી.

હાલ સત્રાંત પરીક્ષાની ઓનલાઈન એન્ટ્રી ઓપન કરેલી છે. જેમાં તા. *૧૬/૧૦/૨૦૧૯ સુધી લેવાયેલી પરીક્ષાના માર્કસની એન્ટ્રી* થઇ શકશે.
હાલ માત્ર *ગુજરાતી માધ્યમની શાળાઓ* જ માર્કસની એન્ટ્રી કરી શકશે. અન્ય માધ્યમની એન્ટ્રી હવે પછીથી શરૂ  કરવામાં આવશે. હાલ માર્કસની એન્ટ્રી સરળતાથી થઇ શકે તે માટે ૧૬/૧૦/૨૦૧૯ સુધી લેવાયેલી પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી લેવાયેલ તમામ પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપશો  ધો.૧-૨ ની નિદાન કસોટી (તા. ૯ અને ૧૦ ઓક્ટોબર) અને *૧૭/૧૦/૨૦૧૯ થી લેવાયેલી સત્રાંત પરીક્ષાના માર્ક્સની એન્ટ્રી હવે પછી શરુ કરવામાં આવશે*. જેની જાણ કરવામાં આવશે.
*એન્ટ્રી કરવા માટે*
 click here. 


Voter list 2026  click here...