જો 'ફેસબૂક વર્કપ્લેસ' પર તમે હજી પણ તમારું એકાઉન્ટ ના ખોલ્યું હોય, તો આજે જ આ સરળ સ્ટેપ્સને અનુસરી, તમારું એકાઉન્ટ ખોલો:
2. તમારો મોબાઈલ નંબર એન્ટર કરી, નેક્સ્ટ પર ક્લિક કરો
3. OTPનો sms આવશે, તે OTP એન્ટર કરો
4. ઍક્સેસ કોડને કોપી કરો અને 'ગો ટૂ વર્કપ્લેસ' પર ક્લિક કરો.
5. અહીંયા તમે કોપી કરેલો કોડ પૅસ્ટ કરો, અને કન્ટીન્યૂ પર ક્લિક કરો.
ત્યારબાદ ક્રિયેટ એકાઉન્ટનું પેજ ખુલશે, અને માત્ર થોડી જ સેકન્ડમાં તમે રાજ્યભરના શિક્ષકો સાથે જોડાઈ જશો.
click here for workplace
9 October 2019
Facebook workplace.
Voter list 2026 click here...