જનરલ નોલેજ



ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો


જાણો  જનરલ નોલેજ
  • ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
  • વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
  • સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
  • જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
  • માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
  • ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
  • શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
  • હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
  • જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી  ચિયાકી મુકાઇ હતી.
  • ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
  • વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
  • ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
  • સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
  • આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
  • નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
  • પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
  • દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.
·         જાણો  જનરલ નોલેજ
  • મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
  • આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
  • ભારતમાં 'પંચરંગી ક્રાતિ'  પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
  • "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
  • હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
  • 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
  • યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
  • "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
  • સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
  • લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે.
  • આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
  • 'શબરી મેળો' ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
  • દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
  • 1 ગેલન =  4.546 લિટર થાય છે.
  • સોનાની સંજ્ઞા Au છે.
  • આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
  • હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
  •  'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
  • આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
  • આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.
અવકાશ દર્શન
  • સૌથી મોટો ગ્રહ               -ગુરુ
  • સૌથી નાનો ગ્રહ              -બુધ
  • સૌથી તેજસ્વી ગ્રહ          -શુક્ર
  • સૂર્યથી નજીકનો ગ્ર      -બુધ
  • લાલ રંગનો ગ્રહ         -મંગળ
  • સૌથી ગરમ ગ્રહ     -બુધ
  • પૃથ્વીનો સૌથી નજીકનો તારો     - સૂર્ય
  • સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ  - શુક્ર
  • પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
  • સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો -  બુધ અને શુક્ર
  • આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
  • શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
  • નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
  • જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
  • પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
  • અવિચળ તારો  - ધ્રુવ
  • સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ - મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
  • સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
  • સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ